પોરબંદરમાં દુકાનના ભાગીદારે દુકાનનું શટર તોડી નુકસાન.
પોરબંદર,25 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના રોયલ આર્કેડ સોસાયટીમા રહેતા ભરતભાઈ રાજાભાઈ ઓડેદરાએ ભાગીદારીમા વ્યવસાય શરૂ કર્યો હતો પરંતુ ભાગીદારોએ જ દુકાન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો ભરતભાઈના ભાગીદાર દિપક ટોડરમલની પત્નિ કલ્પનાબેન અને પુત્ર ધ્રુવ, ઉત્સવ તેમજ કુ
પોરબંદરમાં દુકાનના ભાગીદારે દુકાનનું શટર તોડી નુકસાન.


પોરબંદર,25 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના રોયલ આર્કેડ સોસાયટીમા રહેતા ભરતભાઈ રાજાભાઈ ઓડેદરાએ ભાગીદારીમા વ્યવસાય શરૂ કર્યો હતો પરંતુ ભાગીદારોએ જ દુકાન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો ભરતભાઈના ભાગીદાર દિપક ટોડરમલની પત્નિ કલ્પનાબેન અને પુત્ર ધ્રુવ, ઉત્સવ તેમજ કુશાલ લલીતભાઈ ટોડરમલ એક સંપ કરી ભાગીદાર તરીકે દુકાન પચાવી પાડવા માટે દુકાનના શટર તોડી નાંખી રૂ.25000નુ નુકશાન કર્યુ હતુ તેમજ દુકામા લગાડેલા રૂ.15000ના સીસી ટીવી કેમેરા પણ કાઢી લીધા હતા આ ઉપરાંત અન્ય માલસામાનનુ નુકશાન પહોચાડયુ હતુ આ બનાવ અંગે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande