મિતિયાજ ગામે થી ફાફણી ગામ તરફ અને મિતિયાજ થી મજેવડી રોડતરફ જતા રસ્તા માં બન્ને સાઈડ ઝાડી ઝાંખરા અને બાવળો રોડ સાપ કરાયા
ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લાના કોડીનાર તાલુકાનાં મિતિયાજ ગામે થી ફાફણી ગામ તરફ અને મિતિયાજ થી મજેવડી હાઇવે તરફ જતા રસ્તા માં બન્ને સાઈડ ઝાડી ઝાંખરા અને બાવળો રોડ ઉપર આવતા ખેડૂતો ની માંગણી અને ગામ લોકો દ્વારા વખતો વખત સરપંચ સુરપાલસિહ બારડ, લલિ
રોડ સાઈડ સફાય


ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લાના કોડીનાર તાલુકાનાં મિતિયાજ ગામે થી ફાફણી ગામ તરફ અને મિતિયાજ થી મજેવડી હાઇવે તરફ જતા રસ્તા માં બન્ને સાઈડ ઝાડી ઝાંખરા અને બાવળો રોડ ઉપર આવતા ખેડૂતો ની માંગણી અને ગામ લોકો દ્વારા વખતો વખત સરપંચ સુરપાલસિહ બારડ, લલિત વાળા ને રજુઆત કરતા સરપંચ દ્વારા તાલુકા કક્ષાએ રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે બંને સાઈડ ઝાડી ઝાંખરા દુર કરવામાં આવ્યાં હતાં

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande