ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.).જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામમાં 0 થી 07 વર્ષ ના બાળકો ના આધાર કાર્ડ {બાળક નો જન્મ તારીખ નો દાખલો અને તેની સાથે આવેલા તેના મમ્મી અથવા પપ્પા જે સાથે આવે તેનું આધાર કાર્ડ (સાથે મમ્મી પપ્પા ને જ આવવાનું રહેશે.
નોંધ - નવા આધાર કાર્ડ માં જન્મ તારીખ ના દાખલા માં બાળક નું પૂરું નામ અને માતા - પિતા ના નામ આધાર કાર્ડ પ્રમાણે હોવા જોઈએ 05 થી 17 વર્ષ ના બાળકો ના આધાર કાર્ડ અપડેટ બાકી હશે તે થઇ જશે
• આધાર કાર્ડ અપડેટ થઈ જશે.
• મોબાઇલ નંબર અપડેટ થઈ જશે.
• આધાર કાર્ડ માં સુધારા થઈ જશે.
સ્થળ : પ્રશ્નાવડા આંગણવાણી કેન્દ્ર (હંસાબેન ની આંગણવાણી)
→સમય : સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૪:૩૦ વાગ્યાં સુધી.
તારીખ -૨૫–૨૬–૨૮–૨૯/૦૮/૨૦૨૫ (*_સોમવાર, મંગળવાર,ગુરુવાર અને શુક્રવાર એમ ચાર દિવસ_
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ