ધુમડ ગામે જીવદયા ટીમે કુવામાં પડી ગયેલ શ્વાનનો જીવ બચાવ્યો
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુર તાલુકાના ધુમડ ગામમા આવેલ 80 ફુટ ઊંડા જૂના કુવામાં એક શ્વાન પડી ગયું હતું.ઘટનાની જાણ થતાં જ જીવદયા પ્રેમીઓ તથા તેમની જય ચાચરેટ દાદા જીવદયા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જીવના જોખમે શ્વાનને દોરડા વડે બાંધી સલામત રીતે ક
ધુમડ ગામે જીવદયા ટીમે કુવામાં પડી ગયેલ શ્વાનનો જીવ બચાવ્યો


પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુર તાલુકાના ધુમડ ગામમા આવેલ 80 ફુટ ઊંડા જૂના કુવામાં એક શ્વાન પડી ગયું હતું.ઘટનાની જાણ થતાં જ જીવદયા પ્રેમીઓ તથા તેમની જય ચાચરેટ દાદા જીવદયા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જીવના જોખમે શ્વાનને દોરડા વડે બાંધી સલામત રીતે કુવામાંથી બહાર કાઢી શ્વાનનો જીવ બચાવી હાશકારો અનુભવ્યો હતો, જે માનવતા ભરેલા કાર્ય માટે ગામલોકો સહિત સમાજના લોકો દ્વારા જીવદયા ટીમની પ્રશંસા વ્યકત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande