જૂનાગઢના વડાલ ઓમ કાલેશ્વર મંદિર ખાતે ગણપતિ મહોત્સવ ઘામઘુનથી ઉજવાશે
જુનાગઢ 25 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢના વડાલ ખાતે આવેલ ઓમકાલેશ્વર મંદિર શ્રીનાથ નગર સોસાયટીમાં ગણપતિ મહોત્સવનું પાંચ દિવસનૂ આયોજન કરવામાં આવશે જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન 27 8 2025 ને બુધવારના રોજ સવારે 8:00 વાગ્યે ગણેશજીની સ્થાપના અને વિવિધ રીતે સ્વાગત
જૂનાગઢના વડાલ ઓમ કાલેશ્વર મંદિર ખાતે ગણપતિ મહોત્સવ ઘામઘુનથી ઉજવાશે


જુનાગઢ 25 ઓગસ્ટ (હિ.સ.)

જૂનાગઢના વડાલ ખાતે આવેલ ઓમકાલેશ્વર મંદિર શ્રીનાથ નગર સોસાયટીમાં ગણપતિ મહોત્સવનું પાંચ દિવસનૂ આયોજન કરવામાં આવશે જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન 27 8 2025 ને બુધવારના રોજ સવારે 8:00 વાગ્યે ગણેશજીની સ્થાપના અને વિવિધ રીતે સ્વાગત રાખેલ છે અને 31. 8 .2025 ને રવિવારના રોજ બપોરે 2 ને 30 વાગ્યે ગણેશ

વિસર્જન નું આયોજન કરવામાં આવ્યું છે તો આ ધાર્મિક કાર્યક્રમમાં વડાલની ધર્મ પ્રેમી જનતાને પધારવા આયોજન તરફથી આમંત્રણ આપવામાં આવે છે કાર્યક્રમને સફળ બનાવવા નારણભાઈ બેટારીયા મેરામણભાઇ હરેશભાઈ ચૌહાણ ગોવિંદભાઈ સ્મિતભાઈ જેઠવા વગેરે દ્વારા ખાસ જમહેનત ઉઠાવવામાં આવી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande