ગીર સોમનાથ જિલ્લાના છારા કોડીનાર એસટી બસ શરૂ કરાતા વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થઈ
ગીર સોમનાથ, 10 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સારા ગામ ના તાલુકા પંચાયતના સદસ્ય અશ્વિનભાઈ ચુડાસમા દ્વારા થોડા દિવસ પહેલા સારા ગામના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કોડીનાર સુધી અભ્યાસ અર્થે જવા માટે મોટી મુશ્કેલીઓ પડતી હતી ત્યારે બસ શ
ગીર સોમનાથ જિલ્લાના છારા કોડીનાર એસટી બસ શરૂ કરાતા વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થઈ


ગીર સોમનાથ, 10 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સારા ગામ ના તાલુકા પંચાયતના સદસ્ય અશ્વિનભાઈ ચુડાસમા દ્વારા થોડા દિવસ પહેલા સારા ગામના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કોડીનાર સુધી અભ્યાસ અર્થે જવા માટે મોટી મુશ્કેલીઓ પડતી હતી ત્યારે બસ શરૂ કરવા માગણી કરાઈ રહી હતી અને કોડીનાર ડેપો મેનેજરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેને ધ્યાનમાં લઇ તાત્કાલિક ધોરણે એસટી બસ શરૂ કરવામાં આવતા સારા ગામના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ની મુશ્કેલીઓનો અંત આવ્યો હતો અને તાલુકા પંચાયતના સદસ્ય અશ્વિનભાઈ ચુડાસમા નો આભાર વ્યક્ત કર્યો હતો

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande