કોંગ્રેસના નેતા જયરામ રમેશે, નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.) કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને, અભિનંદન આપ્યા અને દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ યાદ કર્યા. રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્
અભિનંદન


નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.) કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે નવા

ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને, અભિનંદન આપ્યા અને દેશના પ્રથમ

ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ યાદ કર્યા.

રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર પોતાની

પોસ્ટમાં કહ્યું કે,” કોંગ્રેસ નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવે છે.જેઓ રાજ્યસભાના

અધ્યક્ષ પદ પણ સંભાળશે. તેમણે 16 મે,

1952 ના રોજ રાજ્યસભાના ઉદ્ઘાટન સમયે ડૉ. રાધાકૃષ્ણનના ભાષણનો ઉલ્લેખ કર્યો.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande