પોરબંદરની વૃધ્ધાએ સમુદ્રમાં ઝંપલાવી આપઘાત કર્યો
પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર શહેરના ખાપટ સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતા વિજયબેન અરજનભાઈ જેઠવા (ઉ.વ65)નામના વૃધ્ધાએ પોરબંદરના દરિયામા ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતુ અને વૃધ્ધાના મૃતદેહન
પોરબંદરની વૃધ્ધાએ સમુદ્રમાં ઝંપલાવી આપઘાત કર્યો


પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર શહેરના ખાપટ સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતા વિજયબેન અરજનભાઈ જેઠવા (ઉ.વ65)નામના વૃધ્ધાએ પોરબંદરના દરિયામા ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતુ અને વૃધ્ધાના મૃતદેહને બહાર કાઢી અને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, મૃતક વૃધ્ધાના પતિનુ એક વર્ષ પૂર્વે જ નિધન થયુ હતુ. આ બનાવને લઈ ભારે ગમગીની છવાઈ ગઈ હતી આ બનાવ અંગે હાર્બર મરીન પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande