રાણાવાવ શહેરમાં રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરના રબારી કેડામાં રહેતા મોહન ગોગન રાડા નામના શખ્સના રહેણાંક મકાનમા વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસ દરોડો પાડયો હતો. આ દરમ્યાન વિદેશી દારૂની બોટલ નંગ-07 કિંમત રૂ.7700નો મુદામાલ
રાણાવાવ શહેરમાં રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરના રબારી કેડામાં રહેતા મોહન ગોગન રાડા નામના શખ્સના રહેણાંક મકાનમા વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસ દરોડો પાડયો હતો. આ દરમ્યાન વિદેશી દારૂની બોટલ નંગ-07 કિંમત રૂ.7700નો મુદામાલ મળી આવ્યો હતો. આ દરોડો દરમ્યાન મોહન ગોગન રાડા હાજર મળી આવ્યો ન હતો, આ શખ્સ વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમા પ્રોહિબીશન હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande