અરવલ્લીઃ બાયડના દેસાઈપુરા ખાતે, નારદેશ આયોજીત ખેડુત સભા યોજાઈ
મોડાસા, 17 સપ્ટેમ્બર (હિ.સ.) બાયડ તાલુકાના દેસાઈપુરા ખાતે નર્મદા કિસાન ખેડુત સમૃદ્ધિ પરીયોજના નારદેશ અંતર્ગત ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમમાં ખેતી વૈજ્ઞાનિક ડો આર એમ પટેલ જીએનએફસી ના કર્મચારીઓ એરીયા મેનેજર કે કે પટેલિયા ડી આઇ ઇન્
*અરવલ્લીઃ બાયડના દેસાઈપુરા ખાતે, નારદેશ આયોજીત ખેડુત સભા યોજાઈ*


મોડાસા, 17 સપ્ટેમ્બર (હિ.સ.)

બાયડ તાલુકાના દેસાઈપુરા ખાતે નર્મદા કિસાન ખેડુત સમૃદ્ધિ પરીયોજના નારદેશ અંતર્ગત ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમમાં ખેતી વૈજ્ઞાનિક ડો આર એમ પટેલ જીએનએફસી ના કર્મચારીઓ એરીયા મેનેજર કે કે પટેલિયા ડી આઇ ઇન્ચાર્જ રોશનભાઈ બ્રહ્મભટ્ટ વિગેરેની ઉપસ્થિતિમાં ખેડૂત સભા યોજાઈ હતી

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande