ગીર સોમનાથ પ્રભાસ પાટણ પોલીસે આગામી તહેવારો અંગે ફૂટ પેટ્રોલિંગ કર્યું
સોમનાથ,13 જાન્યુઆરી (હિ.સ.) પ્રભાસ પાટણ પોલીસે આગામી તહેવારો અંગે ફૂટ પેટ્રોલિંગ કર્યું. પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એચ .આર ‌.ગોસ્વામી ની આગેવાનીમાં આગામી તહેવારોમાં કાયમી શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રભાસ પાટણની મેઈન બજારમાં પો
પોલીસે આગામી તહેવારો અંગે


સોમનાથ,13 જાન્યુઆરી (હિ.સ.) પ્રભાસ પાટણ પોલીસે આગામી તહેવારો અંગે ફૂટ પેટ્રોલિંગ કર્યું. પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એચ .આર ‌.ગોસ્વામી ની આગેવાનીમાં આગામી તહેવારોમાં કાયમી શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રભાસ પાટણની મેઈન બજારમાં પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને વેપારીઓને દુકાનની બહાર માલ સામાન ન રસ્તા ઉપર અડચણરૂપ રીતે વાહનો ઉભા રાખવા નહીં અને પાર્ક કરવામાં નહીં તેવૂ માર્ગદર્શન આપવામાં આવ્યું અને તહેવારો શાંતિ રીતે ઉજવાય તે અંગે આયોજન કરવામાં આવ્યું

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande