રામદેવજી મહારાજ ના મંદિર ખાતે વેરાવળ વાણંદ યુવા સંગઠન દ્વારા ઉજેણીતેમજ સન્માન સમારોહ યોજાયો
સોમનાથ 13 જાન્યુઆરી (હિ.સ.) વેરાવળ જાલેશ્વર રામદેવજી મહારાજ ના મંદિર ખાતે વેરાવળ વાણંદ યુવા સંગઠન દ્વારા ઉજેણીતેમજ સન્માન સમારોહ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જાલેશ્વરમાં આવેલ રામદેવજી મહારાજ ના મંદિરે શ્રી રામદેવજી મહારાજની પ્રસાદી તેમજ રોટ
વેરાવળ વાણંદ યુવા સંગઠન દ્વારા


સોમનાથ 13 જાન્યુઆરી (હિ.સ.) વેરાવળ જાલેશ્વર રામદેવજી મહારાજ ના મંદિર ખાતે વેરાવળ વાણંદ યુવા સંગઠન દ્વારા ઉજેણીતેમજ સન્માન સમારોહ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

જાલેશ્વરમાં આવેલ રામદેવજી મહારાજ ના મંદિરે શ્રી રામદેવજી મહારાજની પ્રસાદી તેમજ રોટલેશ્વર મહાદેવની પ્રસાદી સાથે જમણવારની ઉજેણી તેમજ સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે વેરાવળ વાણંદ યુવા સંગઠન પ્રમુખ જતીન માવઘીયા ઉપ પ્રમુખ ગોપાલ માવઘીયા તેમજ તમામ સંગઠન આમંત્રણ અને માન આપીને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા ને વાણંદ સમાજ ના.અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ ફુલહાર થી સન્માનિત કરેલ આ અવસર પર વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયા સહિતના ખારવા સમાજ ના અગ્રણીઓ તથા તમામ વાણંદ સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande