પોરબંદરની ત્રણ લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો આધુનિક LHB કોચ.
પોરબંદર, 22 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરથી ઊપડતી લાંબા અંતરની ત્રણ એક્સપ્રેસ ટ્રેનોમાં આધુનિક LHB કોચની સુવિધા શરૂકરવામાં આવી છે. પોરબંદરથી સિકંદરાબાદ, સાંત્રાગાછી અને શાલીમાર જતી ત્રણ લાંબા અંતરની એક્સપ્રેસટ્રેનોમાં આધુનિ
પોરબંદરની  ત્રણ લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો  આધુનિક  LHB  કોચ.


પોરબંદરની  ત્રણ લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો  આધુનિક  LHB  કોચ.


પોરબંદર, 22 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરથી ઊપડતી લાંબા અંતરની

ત્રણ એક્સપ્રેસ

ટ્રેનોમાં આધુનિક

LHB કોચની સુવિધા શરૂકરવામાં આવી છે. પોરબંદરથી સિકંદરાબાદ, સાંત્રાગાછી અને શાલીમાર જતી ત્રણ લાંબા અંતરની

એક્સપ્રેસટ્રેનોમાં આધુનિક LHB કોચની સુવિધા શરૂ કરવામાં આવી છે. 20 ઓક્ટોબરથી તબક્કા વારઆ સુવિધાનો પ્રારંભ થયો હોવાનું

જણાવાયું છે.આધુનિક LHB કોચથી મુસાફરોને રેલવે પ્રવાસમાં વધુ સુવિધા મળવાની અપેક્ષા છે.

પોરબંદરથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો

માટે આ ફેરફાર મહત્ત્વપૂર્ણ છે. આ સુવિધા શરૂ

થવા બદલ પોરબંદરના મેયર સાગર મોદીએ

પોરબંદર વાસીઓવતી કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના

સાંસદ ડૉ.મનસુખ માંડવિયાનો આભાર વ્યક્ત કર્યો

હતો.તેમના પ્રયાસોથી આ સુવિધા ઉપલબ્ધ બની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ સાથે આગામી દિવાળીના તહેવાર દરમિયાન હજારો મુસાફરો આ કોચની લાભ લઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande