પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્ગોને પહોળા કરવાની કામગીરી પ્રગતિમાં
પોરબંદર , 22 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા શહેરના માર્ગોને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને નાગરિકોની અવરજવર સુગમ બને તે હેતુથી માર્ગોના સમારકામ તથા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત
પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા  શહેરના  માર્ગોને   પહોળા  કરવાની  કામગીરી  પ્રગતિમાં.


પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા  શહેરના  માર્ગોને   પહોળા  કરવાની  કામગીરી  પ્રગતિમાં.


પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા  શહેરના  માર્ગોને   પહોળા  કરવાની  કામગીરી  પ્રગતિમાં.


પોરબંદર , 22 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા

શહેરના માર્ગોને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને નાગરિકોની અવરજવર સુગમ બને તે હેતુથી

માર્ગોના સમારકામ તથા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત

સાંદિપની આશ્રમથી દ્વારકા–સોમનાથ ઓવરબ્રિજ સુધીના માર્ગ પર રસ્તો પહોળો કરવાની

કામગીરી ચાલી રહી છે. જેમાં માર્ગનું ખોદાણ કર્યા બાદ મેટલ પાથરવાની, રોલિંગ કરવાની તેમજ પાણીનો છંટકાવ

કરીને ફરી રોલિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. માર્ગને મજબૂત અને

સુવ્યવસ્થિત બનાવવા માટે જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદર

મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર જરૂરી સમારકામ અને સુધારણા કામગીરી

હાથ ધરી નાગરિકોને અવરજવરમાં અગવડતા ન પડે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande