
ગીર સોમનાથ, 20 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રાચી ખાતે એક દિવ્ય અને મંગલમય વાતાવરણમાં શિવ શકિત દશનામ ગૌસ્વામી અતિત સાધુ સમાજ - યુવક મંડળ પ્રાંચી દ્વારા ૨૮ માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
આ માંગલિક પ્રસંગે ઉપસ્થિત રહીને પ્રભુતામાં પગલાં માંડી રહેલા તમામ નવદંપતીઓને સુખી દાંપત્યજીવનના આશીર્વાદ પાઠવ્યા હતા.
સમાજમાં એકતા અને સેવાના ઉમદા કાર્ય બદલ આયોજક સમિતિને ખૂબ ખૂબ અભિનંદન! નવદંપતીઓનું જીવન મંગલમય રહે તેવી માં નવદુર્ગાના ચરણોમાં પ્રાર્થના.કરવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ