
ગીર સોમનાથ 20 ફેબ્રુઆરી (હિ.સ.) સુત્રાપાડા ખાતે સુત્રાપાડા શહેર તાલુકા ના આશા સમેલન ૨૦૨૫/૨૦૨૬ અને તમામ કાર્યક્રમ ઑવર ઓલ માં મેળવેલ સિદ્ધિ/ કરેલ કામગિરી માં પ્રા.આ.કે.દીઠ શ્રેષ્ઠ કામગિરી કરેલ તેમના સન્માન કાર્યક્રમ માં ઉપસ્થિત દિલીપભાઈ બારડ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્યનરેશભાઈ પટેલ ચેરમેન આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત ગીર સોમનાથ નટવરસિંહ વાળા પૂર્વ ચેરમેન બિલેશ્વર ખાન ઉદ્યોગ કોડીનાર અશ્વિનભાઈ કથીરીયા સદસ્ય તાલુકા પંચાયત ગીરગઢડા વજુભાઈ બારડ આગેવાન અને પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ