દેશની છબી ખરડાય તે રીતે વિરોધ કરવાના વિરોધમાં સુત્રાપાડા શહેર મંડળમાં પદયાત્રા નું આયોજન
સોમનાથ,21 ફેબ્રુઆરી (હિ.સ.) સોમનાથ આજ રોજ સુત્રાપાડા મુકામે ગીર સોમનાથ જિલ્લા યુવા ભાજપ દ્વારા કોંગ્રેશની દિલ્હી ખાતેની AI સમિટમાં દેશની છબી ખરડાય તે રીતે વિરોધ કરવાના વિરોધમાં સુત્રાપાડા શહેર મંડળમાં પદયાત્રા નું આયોજન કરી સુત્રોચાર કરી સખત વિર
દેશની છબી ખરડાય તે રીતે વિરોધ કરવાના વિરોધમાં


સોમનાથ,21 ફેબ્રુઆરી (હિ.સ.) સોમનાથ આજ રોજ સુત્રાપાડા મુકામે ગીર સોમનાથ જિલ્લા યુવા ભાજપ દ્વારા કોંગ્રેશની દિલ્હી ખાતેની AI સમિટમાં દેશની છબી ખરડાય તે રીતે વિરોધ કરવાના વિરોધમાં સુત્રાપાડા શહેર મંડળમાં પદયાત્રા નું આયોજન કરી સુત્રોચાર કરી સખત વિરોધ નોંધાવેલ આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જસા બારડ, જિલ્લા યુવા ના પ્રમુખ હાર્દિક પરમાર, મહામંત્રી હરેશ ધોળીયા, પારસ પરમાર, સુત્રાપાડા શહેર પ્રમુખ સુરસિંહ મોરી, મહામંત્રી સિદ્ધરાજસિંહ, હરેશ કામળિયા, વેરાવળ શહેર યુવા મહામંત્રિ યજ્ઞેશ સિરોદરિયા, નગરપાલિકા ના નગરસેવકો, હોસેદારો, કાર્યકર્તાઓ જોડાયેલ

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande