ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ ગાંધીનગર અક્ષરધામ ખાતે મહંત સ્વામી મહારાજ સાથે મુલાકાત કરી
ગાંધીનગર,21 ફેબ્રુઆરી (હિ.સ.) ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ 20 ફેબ્રુઆરીએ ગાંધીનગર અક્ષરધામ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે આત્મીય મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતાં. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંગઠન મહામં
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ ગાંધીનગર અક્ષરધામ ખાતે મહંત સ્વામી મહારાજ સાથે મુલાકાત કરી

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ ગાંધીનગર અક્ષરધામ ખાતે મહંત સ્વામી મહારાજ સાથે મુલાકાત કરી

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ ગાંધીનગર અક્ષરધામ ખાતે મહંત સ્વામી મહારાજ સાથે મુલાકાત કરી

ગાંધીનગર,21 ફેબ્રુઆરી (હિ.સ.) ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ 20 ફેબ્રુઆરીએ ગાંધીનગર અક્ષરધામ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે આત્મીય મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતાં. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યા હતાં.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

 rajesh pande