સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીના પ્રદુષણને લઈને કારણદર્શક નોટિસ.
પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર શહેરની એકમાત્ર સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીનો પ્રદુષણનો મુદો ફરી ચર્ચામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીમાંથી ઉડતી ધુળના લીધે શહેરીજનોના આરોગ્ય સહિત સંબંધિત ફરીયાદો લઈને લોકોનો અવાર નવાર મુશ્કેલીઓને લઈને સામનો કરવ
સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીના પ્રદુષણને લઈને કારણદર્શક નોટિસ.


સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીના પ્રદુષણને લઈને કારણદર્શક નોટિસ.


સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીના પ્રદુષણને લઈને કારણદર્શક નોટિસ.


પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર શહેરની એકમાત્ર સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીનો પ્રદુષણનો મુદો ફરી ચર્ચામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીમાંથી ઉડતી ધુળના લીધે શહેરીજનોના આરોગ્ય સહિત સંબંધિત ફરીયાદો લઈને લોકોનો અવાર નવાર મુશ્કેલીઓને લઈને સામનો કરવો પડી રહ્યો છે આમ તો પોરબંદરની વિવાદીત સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરીમાં અવાર નવાર થતાં કર્મચારીઓના મોત બાબતે પણ અનેકવાર કંપનીની સેફટી બાબતે ફેકટરી વિવાદમાં આવી રહી છે હવે પ્રદુષણ લઇને સૌરાષ્ટ્ર કેમિકલ ફેકટરી વિવાદમાં આવી છે. ફેકટરીના પ્રદુષણ બાબતે પોરબંદરના જાગૃત નાગરિકે આ બાબતે જીપીસીબીમાં ફરીયાદ કરતા અધિકારીઓએ સ્થળ તપાસ કરી કારણદર્શક નોટીસ આપી પ્રદુષણ બાબતે જરૂરી સુધારા વધારા કરવા સુચનાઓ આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande