પોરબંદર યુવા ભાજપ દ્વારા બજેટ સંવાદ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.)પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના નાંણામંત્રી નિર્મલા સીતારામનજી ના માર્ગદર્શન માં દેશનુ બજેટ 2026-2027 નુ રજુ થયું તે અનુસંધાને યોજાયો યુવા સંવાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ પોરબંદર જીલ્લા યુવા ભાજપ દ્વારા સ્વામીનાર
પોરબંદર યુવા ભાજપ દ્વારા બજેટ સંવાદ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર યુવા ભાજપ દ્વારા બજેટ સંવાદ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર યુવા ભાજપ દ્વારા બજેટ સંવાદ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર યુવા ભાજપ દ્વારા બજેટ સંવાદ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર યુવા ભાજપ દ્વારા બજેટ સંવાદ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.)પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના નાંણામંત્રી નિર્મલા સીતારામનજી ના માર્ગદર્શન માં દેશનુ બજેટ 2026-2027 નુ રજુ થયું તે અનુસંધાને યોજાયો યુવા સંવાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ પોરબંદર જીલ્લા યુવા ભાજપ દ્વારા સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે યુવાઓ સાથે બજેટ સંવાદ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા વિશેષ ઉપસ્થિત રહીને સૌ યુવાનો ને માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. “યુવા સંવાદ બજેટ 2026-2027 ના આ કાર્યક્રમ ના મુખ્ય વક્તા તરીક પોરબંદર નામાંકિત CA દિવ્યેશભાઈ સોઢા એ બજેટ ની આંકડાકીય માહિતિ અને સમગ્ર બજેટ નુ વિસ્તુત માર્ગદર્શન આપ્યુ.હતુ તો ભાનુપ્રકાશ સ્વામીજી એ આશીર્વચન સહ માર્ગદર્શન આપ્યુ હતુ તથા પોરબંદર જીલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ સુનિલભાઈ ગોહેલ સૌ ને સ્વાગત પ્રવચન માં આવકારી ને યુવાઓ ને તેમનુ માર્ગદર્શન આપ્યુ હતુ .કાર્યક્રમ ના અંતે પોરબંદર જીલ્લા યુવા ભાજપ મહામંત્રી લખુભાઈ કારાવદરા એ ઉપસ્થિત સૌ આગેવાનો તેમજ વક્તાઓ નો યુવા ભાજપ વતી આભર વ્યક્ત કરેલ હતો.. આ કાર્યક્રમ માં પોરબંદર જીલ્લા ભાજપ કિશાન મોરચા પ્રમુખ ભીમભાઈ ઓડેદરા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, યુવા આગેવાનો અને પોરબંદર જિલ્લા યુવા ભાજપ ના કાર્યકર્તાઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવા ભાજપ ના કાર્યકર્તા આનંદનભાઈ નાંઢા એ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande