
જૂનાગઢ 24 ફેબ્રુઆરી (હિ.સ.) રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત રાષ્ટ્રીય કક્ષા ખડક ચઢાણ શિબિરમાં નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશીના મુખ્ય પ્રશિક્ષક દશરથ સિંઘ રાવતના માર્ગદર્શનમાં થઈ શરૂઆત. જેમાં ૩૦ પર્વતારોહકો, ૦૫ વિષય નિષ્ણાત , પ્રશિક્ષક , કોર્સ ઈનચાર્જ જોડાયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ