

વડતાલ/ગાંધીનગર, 05 માર્ચ (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતએ દિનાંક 4 માર્ચ 2026ના રોજ શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલ ધામ, ખેડા ખાતે દર્શન અને પુજા અર્ચના કરી હતી. મોહન ભાગવતએ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ, ડો. સંતવલ્લભદાસ સ્વામી (ચેરમેન), પ.પૂ. દેવપ્રકાશદાસ સ્વામી (મુખ્ય કોઠારી) સાથે મુલાકાત કરી હતી અને મંદિરના સંતો સાથે સત્સંગ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ