જૂનાગઢ જવાના ધક્કા બચ્યા, સેવા સેતુ કાર્યક્રમ થકી સરળતાથી દીકરીના EWSનો દાખલો મળશે
જૂનાગઢ 8 માર્ચ (હિ.સ.) ભિયાળ ગામના રહેવાસી દયાબેન દિલીપભાઈ આસોદરિયા એ સેવાસેતુ કાર્યક્રમના આયોજન અંગે પ્રતિભાવ આપતા કહ્યુ હતુ કે, હું મારી દીકરી માટે બિન અનામત ઈડબલયુએસ ના દાખલા માટે અહી આવી છુ. અહીયા અમને સરળતાથી દાખલો નીકળી જાશે અને જૂનાગઢના જે
સરળતાથી દીકરીના EWSનો દાખલો મળશે


જૂનાગઢ 8 માર્ચ (હિ.સ.) ભિયાળ ગામના રહેવાસી દયાબેન દિલીપભાઈ આસોદરિયા એ સેવાસેતુ કાર્યક્રમના આયોજન અંગે પ્રતિભાવ આપતા કહ્યુ હતુ કે, હું મારી દીકરી માટે બિન અનામત ઈડબલયુએસ ના દાખલા માટે અહી આવી છુ. અહીયા અમને સરળતાથી દાખલો નીકળી જાશે અને જૂનાગઢના જે અમારે ૨-૩ ધક્કા થાય એ નહીં થાય. અમે ભર આંગણે સરકારી સેવા મળવા બદલ રાજય સરકારનો અમે આભાર માનીએ છીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande