
ગીર સોમનાથ 14 એપ્રિલ (હિ.સ.)ગીર સોમનાથમાં ચૂંટણી ને લઈને પ્રભાસ પાટણ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. પ્રભાસ પાટણ સિટી વિસ્તાર ના મુખ્ય માર્ગો પર પોલીસે ફુટ પેટ્રોલિંગ યોજ્યું. ચૂંટણી માં લોકો ભય મુક્ત થઈ મતદાન કરે તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ તેવા આશ્રય થી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સોમનાથ પીઆઇ પીએસઆઇ સહિત મોટી પોલીસ કર્મીઓ નો કાફલા એ યોજ્યું .
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ