સફળતા પ્રાપ્ત કરવા માટે નિરંતર અભ્યાસ જરૂરી: વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મંગળવારે નિરંતર અભ્યાસ દ્વારા સફળતા પ્રાપ્ત કરવામાં એકાગ્રતા અને ઇચ્છાશક્તિના મહત્વને દર્શાવતું સંસ્કૃત સુભાષિતમ્ શેર કર્યું. વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું, ''एकाग्रताथ सङ्कल्पः स्नायुवद्
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મંગળવારે નિરંતર અભ્યાસ દ્વારા સફળતા પ્રાપ્ત કરવામાં એકાગ્રતા અને ઇચ્છાશક્તિના મહત્વને દર્શાવતું સંસ્કૃત સુભાષિતમ્ શેર કર્યું.

વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું,

'एकाग्रताथ सङ्कल्पः स्नायुवद् वर्द्धनक्षमौ। नित्याभ्यासप्रयोगाभ्यामधिकाधिकमृध्यतः॥'

તેનો અર્થ છે કે, એકાગ્રતા અને સંકલ્પ આપણા સ્નાયુ તંત્રની જેમ છે. નિયમિત અભ્યાસ અને યોગ્ય પ્રયાસોથી તેમને વિકસિત અને સશક્ત બનાવી શકાય છે. સમય જતાં, આ બંને વધુ દ્રઢ અને પ્રભાવશાળી બનતા જાય છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande