પોરબંદરમાં દારૂના ધંધા સાથે સંકળાયેલાબે શખ્સ PASA  હેઠળ જેલ હવાલે.
પોરબંદર , 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસરભારતીય બનાવટના વિદેશી દારૂનીપ્રવૃત્તિ સાથે સંકળાયેલા બે શખ્સ સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાંઆવી છે. કુતિયાણા પોલીસ સ્ટેશનનાગુનામાં રૂ.4.81 લાખની કિંમતનાવિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલાદેવ
પોરબંદરમાં દારૂના ધંધા સાથે સંકળાયેલાબે શખ્સ PASA  હેઠળ જેલ હવાલે.


પોરબંદરમાં દારૂના ધંધા સાથે સંકળાયેલાબે શખ્સ PASA  હેઠળ જેલ હવાલે.


પોરબંદર , 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસરભારતીય બનાવટના વિદેશી દારૂનીપ્રવૃત્તિ સાથે સંકળાયેલા બે શખ્સ સામે

PASA હેઠળ કાર્યવાહી કરવામાંઆવી છે. કુતિયાણા પોલીસ સ્ટેશનનાગુનામાં રૂ.4.81 લાખની કિંમતનાવિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલાદેવડા ગામના ભરત જીવાભાઈ મોરી (ઉ.વ.37) અને ધવલ જીવાભાઈમોરી (ઉ.વ.31)ને PASA હેઠળઅટકાયત કરી

જેલમાં મોકલવામાંઆવ્યા છે.કુતિયાણા પોલીસ સ્ટેશનનાગુનામાં અલગ-અલગ બ્રાન્ડનીકંપની સીલપેક વિદેશી દારૂની બોટલોતથા બીયરના ટીન મળી કુલ 2,484 નંગનો જથ્થો ઝડપાયો હતો. તેની કુલકિંમત રૂ.4,81,988 હોવાનું પોલીસપ્રેસનોટમાં જણાવાયું છે. પોરબંદરપોલીસની સૂચના મુજબ LCB દ્વારાબંને આરોપીઓ સામે PASAનીદરખાસ્ત તૈયાર

કરી જિલ્લા મેજિસ્ટ્રેટનેમોકલવામાં આવી હતી. જિલ્લામેજિસ્ટ્રેટે PASA હેઠળ વોરંટ ઈશ્યૂકરતા LCBની ટીમે બંનેને વોરંટનીબજવણી કરી અનુક્રમે અમદાવાદઅને વડોદરા જેલ ખાતે મોકલી આપ્યાહતા.આ કાર્યવાહી LCBના ઇન્ચાર્જ PI આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળકરવામાં આવી હતી.કાર્યવાહીમાં LCB તથા કુતિયાણાપોલીસ સ્ટેશનના અધિકારીઓ અનેકર્મચારીઓ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande