પોરબંદર એસ.ટી. ડેપોમાં ‘સાપ્તાહિક સ્વચ્છતા’ અભિયાનનો વૃક્ષારોપણ સાથે પ્રારંભ.
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા બસ સ્ટેશન તથાઆસપાસના પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે અનેમુસાફરોમાં સ્વચ્છતા તથા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધેતે હેતુથી ‘સાપ્તાહિક સ્વચ્છતા’ કેમ્પેઇનનો વૃક્ષારોપણસાથે
પોરબંદર એસ.ટી. ડેપોમાં ‘સાપ્તાહિક સ્વચ્છતા’ અભિયાનનો વૃક્ષારોપણ સાથે પ્રારંભ.


પોરબંદર એસ.ટી. ડેપોમાં ‘સાપ્તાહિક સ્વચ્છતા’ અભિયાનનો વૃક્ષારોપણ સાથે પ્રારંભ.


પોરબંદર એસ.ટી. ડેપોમાં ‘સાપ્તાહિક સ્વચ્છતા’ અભિયાનનો વૃક્ષારોપણ સાથે પ્રારંભ.


પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા બસ સ્ટેશન

તથાઆસપાસના પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે

અનેમુસાફરોમાં સ્વચ્છતા તથા પર્યાવરણ

પ્રત્યે જાગૃતિ વધેતે હેતુથી

‘સાપ્તાહિક સ્વચ્છતા’ કેમ્પેઇનનો વૃક્ષારોપણસાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.ડેપો મેનેજરપી.બી. મકવાણાના માર્ગદર્શન હેઠળ બસ સ્ટેશનપરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાઅને પર્યાવરણ સંરક્ષણને સાથે જોડીને

‘સ્વચ્છ બસસ્ટેશન સાથે હરિયાળું બસ સ્ટેશન’

બનાવવાનો સંદેશઆપવામાં આવ્યો

હતો.આ પ્રસંગે સ્ટેન્ડ ઇન્ચાર્જએચ.એમ. રૂઘાણી, ટ્રાફિક ઇન્સ્પેક્ટર એચ.આર.ઓડેદરા, હેડ મેકેનિક ધર્મેશ ગાલોરીયા, ટી.સી.ભરત વાળા સહિત

એસ.ટી. ડેપોના કર્મચારીઓએઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરી અભિયાનમાં સહભાગીબન્યા હતા.‘સાપ્તાહિક સ્વચ્છતા’ અભિયાન અંતર્ગતબસ સ્ટેશન પરિસરને સ્વચ્છ રાખવા, મુસાફરોને સ્વચ્છઅને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા તેમજ જાહેરસ્થળોની સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાના

પ્રયાસોકરવામાં આવશે. કર્મચારીઓએ વાવેલા

વૃક્ષોના જતનસાથે બસ સ્ટેશનની સ્વચ્છતા જાળવવાનો

સંકલ્પ પણવ્યક્ત કર્યો હતો.ડેપો મેનેજર પી.બી.

મકવાણાએમુસાફરોને અપીલ કરી હતી કે બસ સ્ટેશન

અને બસમાંકચરો ગમે ત્યાં ન નાખે, કચરાપેટીનો ઉપયોગ કરે અનેપ્લાસ્ટિક સહિતનો કચરો જાહેર સ્થળે ન ફેંકે. તેમણેજણાવ્યું હતું કે સ્વચ્છતા કોઈ એક

દિવસનું કાર્ય નથી, પરંતુ સતત ચાલતી સામૂહિક જવાબદારી

છે.‘સ્વચ્છબસ સ્ટેશન – સુંદર પોરબંદર – હરિયાળું

પોરબંદર’નાસંદેશ સાથે શરૂ થયેલું આ અભિયાન મુસાફર

જનતાઅને નાગરિકોના સહયોગથી વધુ અસરકારક બનેતેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande