જિલ્લાના કોડીનાર વેરાવળ અને સુત્રાપાડા તાલુકા માં વરસાદ
ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ આજે ફરી એકવાર કાળા ડિબાગ વાદળો અને ગાજવીજ સાથે જિલ્લાના કોડીનાર વેરાવળ અને સુત્રાપાડા તાલુકા માં વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં બપોર પછી ગાજવીશ સાથે ફરી વરસ
જિલ્લાના કોડીનાર વેરાવળ અને સુત્રાપાડા તાલુકા માં વરસાદ


ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ આજે ફરી એકવાર કાળા ડિબાગ વાદળો અને ગાજવીજ સાથે જિલ્લાના કોડીનાર વેરાવળ અને સુત્રાપાડા તાલુકા માં વરસાદ વરસ્યો હતો.

સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં બપોર પછી ગાજવીશ સાથે ફરી વરસાદનું આગમન થયું હતું

તાલુકા સુત્રાપાડા તથા સુત્રાપાડા તાલુકાના વડોદરા બાવાની વાવ વાવડી પ્રશ્નાવડા લોઢવા

સહિતના ગામોમાં ધમાકેદાર વરસાદ પડવાના સમાચાર છે.

વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો બીજી તરફ વેરાવળ તાલુકાના ગામડાઓમાં પણ

વેરાવળના ગ્રામ્ય વિસ્તારો માં ગાજ વીજ અને વીજળી ના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ નું આગમન.વેરાવળ ના કોડીદરા ભેટાળી ખંઢેરી સહિત ના ગામમાં વરસાદ થયો છે ત્યારે જિલ્લાના કોડીનાર તાલુકાના ગ્રામ્યમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છેત્યારે ખેડૂતે આવેલ મોંઘા બી બીયારણ

સોયાબીન, મગફળી જૂવાર કપાશ જેવા ચોમાસું પાકો બાજરીસહિતના પાકને વરસાદથી જીવનદાનમળ્યું છે 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોને મોટી રાહત થયહાલ ચોમાસુ પાકપૂરતી થઈ છે જિલ્લામાં ગયા વર્ષની સરખામણીમાં ખૂબ જ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande