પોરબંદર જીઆઇડીસી ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.)સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત પોરબંદર જીઆઇડીસી ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જીઆઇડીસીમાં કાર્યરત વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હ
પોરબંદર  જીઆઇડીસી  ખાતે  સિંગલ યુઝ પ્લાસ્ટિક  અંગે    જનજાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.

પોરબંદર  જીઆઇડીસી  ખાતે  સિંગલ યુઝ પ્લાસ્ટિક  અંગે    જનજાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.

પોરબંદર  જીઆઇડીસી  ખાતે  સિંગલ યુઝ પ્લાસ્ટિક  અંગે    જનજાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.

પોરબંદર  જીઆઇડીસી  ખાતે  સિંગલ યુઝ પ્લાસ્ટિક  અંગે    જનજાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.

પોરબંદર  જીઆઇડીસી  ખાતે  સિંગલ યુઝ પ્લાસ્ટિક  અંગે    જનજાગૃતિ  કાર્યક્રમ  યોજાયો.

પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.)સેવા

મેરા યોગદાન અભિયાન અંતર્ગત પોરબંદર જીઆઇડીસી ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં જીઆઇડીસીમાં કાર્યરત વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા

હતા.કાર્યક્રમ

દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ પર થતી અસરો તેમજ તેના ઉપયોગને

અટકાવવા અંગે જાગૃતિ સત્ર યોજાયું હતું. ઉપસ્થિત ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓએ

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી.

ઉપરાંત પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં

આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે

કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક એકમો સહિત નાગરિકોમાં

પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સ્વચ્છતાની ભાવના વધુ મજબૂત બને તે માટે આ

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande