ઘંટીયા ગામે સેવા સેતુ કક્ષાનો બીજા તબક્કા કાર્યક્રમનો શુભારંભ
સોમનાથ 22 સપ્ટેમ્બર (હિ.સ.) સૂત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામે સેવા સેતુ 2.1(ગ્રામ્ય) કક્ષાનો બીજા તબક્કા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમાં બોલી સંખ્યામાં લાભાર્થીઓ એ હાજરી આપી હતી. સૂત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામે પ્રાથમિક શાળા ખાતે આજ રો
ઘંટીયા ગામે સેવા સેતુ કક્ષાનો બીજા તબક્કા કાર્યક્રમનો


સોમનાથ 22 સપ્ટેમ્બર (હિ.સ.) સૂત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામે સેવા સેતુ 2.1(ગ્રામ્ય) કક્ષાનો બીજા તબક્કા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમાં બોલી સંખ્યામાં લાભાર્થીઓ એ હાજરી આપી હતી.

સૂત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામે પ્રાથમિક શાળા ખાતે આજ રોજ સેવા સેતુ 2.1(ગ્રામ્ય) કક્ષાનો બીજા તબક્કા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં આસપાસના ગામોના લોકોને સ્થળ પર જ સેવા મળી રહે તે માટે પ્રોત્સાહિત કરાયા હતાં

આ કાર્યક્રમમાં મામલતદાર, ટીડીઓ અન્ય સંબંધિત ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યઓ મસરી રાઠોડ, પારસ ભોળા, જશુ સોલંકી, તાલુકા પંચાયત સુત્રાપાડાના કારોબારી ચેરમેન, બચુ મેર તાલુકા પંચાયત સદસ્ય સુત્રાપાડા તથા સામાજિક અગ્રણીઓ અને સરપંચ ઉપસ્થિત રહ્યાં હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande