સોમનાથ મંદિર પરિસર. ગુંજી ઉઠ્યું છેજન્માષ્ટમી પર્વે પ્રાતઃ આરતીમાં માનવ મહેરામણ ઊમટ્યો
સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.) હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય અને આજે મનાતો મોટો દિવસ એટલે જન્માષ્ટમી નિમિત્તે મંદિરોમાં ભક્તજનોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે પવિત્ર શ્રાવણ અને જન્માષ્ટમી ના તહેવાર નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના
સોમનાથ મંદિર પરિસર. ગુંજી ઉઠ્યું


સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.) હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય અને આજે મનાતો મોટો દિવસ એટલે જન્માષ્ટમી નિમિત્તે મંદિરોમાં ભક્તજનોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે પવિત્ર શ્રાવણ અને જન્માષ્ટમી ના તહેવાર નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શનાથે આવી પહોંચ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

ત્યારે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકના દ્રશ્ય સામે આવી રહ્યા છે અને ભક્તો જનોમા પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્યારે સોમનાથ ખાતે હરિહર તીર્થમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી: 'હર હર મહાદેવ' અને 'જય કનૈયાલાલ કી'ના નાદથી ગૂંજ્યું સોમનાથ મંદિર પરિસર. ગુંજી ઉઠ્યું છેભક્તિનો અનોખો સંગમ, હરિહર તીર્થ ખાતે જન્માષ્ટમી પર્વે પ્રાતઃ આરતીમાં માનવ મહેરામણ ઊમટ્યો હતો અને આરતી નો લાભ લઇ અને ધન્યતા અનુભવી હતી ત્યારે આજનો દિવસ શ્રાવણ મહિનો ભોળાનાથ અને કૃષ્ણ ભગવાનનો જન્મનો મહત્વપૂર્ણ દિવસ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande