પોરબંદરમાં આરોગ્ય વિભાગ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર્સ માટે વર્કશોપ યોજાયો
પોરબંદર,1 ફેબ્રુઆરી(હિ.સ) પોરબંદર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના આરોગ્ય
The workshop was organized by the Health Department


The workshop was organized by the Health Department


The workshop was organized by the Health Department


The workshop was organized by the Health Department


પોરબંદર,1 ફેબ્રુઆરી(હિ.સ) પોરબંદર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા ફીમેલ હેલ્થ વર્કર્સ (એફ.એચ. ડબલ્યુ.) માટે હેલ્થના પ્રોગ્રામ વિશે વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં ગાંધીનગરથી ડોક્ટર વિજય પટેલ, જિલ્લાના આરોગ્ય વિભાગના ડોક્ટર કરમટા, મહેશ ચૌહાણ સહીતે આરોગ્ય લક્ષી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપવાની સાથે ફિલ્ડ દરમિયાન કરવાની કામગીરી આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ સહિત આરોગ્ય લક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા


 rajesh pande