26 મીએ નવસારીના ટોળી ગામે લોકડાયરાનું આયોજન
નવસારી,25 એપ્રિલ (હિ. સ.)-ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને ઓમ સાંઇ ભજન
26 મીએ નવસારીના ટોળી ગામે લોકડાયરાનું આયોજન


નવસારી,25 એપ્રિલ (હિ. સ.)-ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને ઓમ સાંઇ ભજન મંડળ ટ્રસ્ટ ગણદેવી આયોજીત રામાપીર બાપાની બીજ નિમિત્તે નવસારી તાલુકાના ટોળી ગામે તા.26/04/2024 ના રોજ રાત્રે 8-30 કલાકે ભવ્ય લોકડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને માણવા માટે લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/બિનોદ


 rajesh pande