અરવલ્લી જિલ્લામાં ICDS હસ્તકના તમામ આંગણવાડી કેન્દ્રો પર નવરાત્રીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
મોડાસા,05 ઓકટોબર (હિ.સ.) અરવલ્લી જિલ્લામાં તહેવારોની અલગ જ રોનક દેખાતી હોય છે. ત્યારે આ વર્ષે નવરાત્રી પર્વની ઉજવણી પણ ખાસ અંદાજમાં થઈ રહી છે આજે અરવલ્લી જિલ્લામાં આઇસીડીએસ હસ્તક તમામ આંગણવાડી કેન્દ્રો પર પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ નવરાત્ર
Navratri was celebrated with gaiety at all ICDS-run Anganwadi Centers in Aravalli district.


મોડાસા,05 ઓકટોબર (હિ.સ.) અરવલ્લી જિલ્લામાં તહેવારોની અલગ જ રોનક દેખાતી હોય છે. ત્યારે આ વર્ષે નવરાત્રી પર્વની ઉજવણી પણ ખાસ અંદાજમાં થઈ રહી છે આજે અરવલ્લી જિલ્લામાં આઇસીડીએસ હસ્તક તમામ આંગણવાડી કેન્દ્રો પર પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ નવરાત્રીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી.

આંગણવાડી કેન્દ્ર પર નવરાત્રીની ઉજવણી નિમિત્તે નાના ભૂલકાઓએ તેમજ કાર્યકર્તાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande