રાષ્ટ્રપતિ 21-22 નવેમ્બરના, તેલંગાણાના પ્રવાસ પર હશે 
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 અને 22 નવેમ્બરે તેલંગાણાની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે, બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે,” રાષ્ટ્રપતિ 21 નવેમ્બરે હૈદરાબાદમાં કોટી દીપોત્સવ-2024માં હ
મુર્મુ


નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 અને 22

નવેમ્બરે તેલંગાણાની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે, બુધવારે એક નિવેદન જારી

કરીને કહ્યું કે,” રાષ્ટ્રપતિ 21 નવેમ્બરે હૈદરાબાદમાં કોટી દીપોત્સવ-2024માં

હાજરી આપશે. રાષ્ટ્રપતિ 22 નવેમ્બરે હૈદરાબાદમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને

સાંસ્કૃતિક ઉત્સવ લોકમંથન-2024માં ઉદ્ઘાટન સંબોધન કરશે.”

લોકમંથન-2024 ની થીમ છે – ‘લોક અવલોકન, લોક વિચાર, લોક વ્યવહાર અને લોક

વ્યવસ્થા.’ લોકમંથન એ રાષ્ટ્રવાદી વિચારકો અને કાર્યકરોનો દ્વિવાર્ષિક રાષ્ટ્રીય

પરિસંવાદ છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande