ગીર સોમનાથ આજ રોજ તાલાલા તાલુકાના જાંબુર માધુપુર ગામે વિનામૂલ્યે આરોગ્ય મેડિકલ કેમ્પ યોજાયો
ગીર સોમનાથ 24 નવેમ્બર (હિ.સ.). આજ રોજ તાલાલા તાલુકાના જાંબુર માધુપુર ગામે સીદિ બિલાલી હાઈસ્કૂલ માં મેડિકલ કેમ્પ યોજાયો જેમાં ગામ ના અને બહાર ગામના બધાજ લોકો એ સાથ સહકાર આપી લાભ લેવાનું એક ઉત્તમ તક મળી ત્યાર બાદ આજુ બાજુ ના ઘણા ખરા લોકો ફ્રી માં દવા અ
વિનામૂલ્યે આરોગ્ય મેડિકલ કેમ્પ યોજાયો


ગીર સોમનાથ 24 નવેમ્બર (હિ.સ.). આજ રોજ તાલાલા તાલુકાના જાંબુર માધુપુર ગામે સીદિ બિલાલી હાઈસ્કૂલ માં મેડિકલ કેમ્પ યોજાયો જેમાં ગામ ના અને બહાર ગામના બધાજ લોકો એ સાથ સહકાર આપી લાભ લેવાનું એક ઉત્તમ તક મળી ત્યાર બાદ આજુ બાજુ ના ઘણા ખરા લોકો ફ્રી માં દવા અને નિદાન કરાવી ને સારી સારી દુવાઓ આપી અને અવાજ કાર્ય ભવિષ્ય માં પણ સફરતા પૂર્વક કરતા રહો તેવી અનેકે લોકો ની માંગણી ને ઘયાને લય આગળ પણ આવાજ સારા કાર્ય કરતા રહેશુ. બધાજ કાર્ય કરો અને મોભી સમુસ લગ્ન સમિતિ ગુજરાત ના વાડા અફઝલ બાપુ યે પણ તેજ કરતા રહેશુ તે જણાવ્યું મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત ના પ્રમુખ જનાબ અફઝલ બાપુ રફાઈ અને મહાત્મા ગાંધી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિધ્યાલય ના આચાર્ય અશરફભાઈ ઓસમાણ બગીયા અને સીદી બિલાલી હાઈસ્કૂલ ના પિન્સિપલ શ્રી એ. યુ. રાઠોડ અને સોહીલ રફાઈ અને હનીફ ભાઈ હાજી ભાઈ મજગુલ અને રમજાન ભાઈ રીમભાઈ દરજદા ( ટીપું ભાઈ ) અને ગફાર ભાઈ સોરઠીયા અને હારૂન ભાઈ મુસાભાઇ અને શાહરુખ ભાઈ પઠાણ અને નીતિન ભાઈ દેવજી ભાઈ મકડીયા અને પરવર ભાઈ સલામ ભાઈ મજગુલ અને દિલીપ ભાઈ મજગુલ ના સહયોગ થી વિનામૂલ્યે આરોગ્ય કેમ્પ યોજાયો સેવાયજ્ઞમાં આવેલ તમાંમ લાભાથી દદીઓને નિષ્ણાંત તબિબો તપાસી જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપઈ ત્યાર બાદ આગળ પણ સમૂહ અને દવાખાના ના અનેકે પ્રકાર ના કેપમ થસે તે જણાવ્યું અને વિના મૂલ્ય દવા અને સારવાર પણ અપાઈ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande