ડાયરેક્ટર ઓફ મીલેટ્સ ડેવલોપમેન્ટ કન્સલટન્ટ ડૉ. ઓમપ્રકાશ કેદારે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત લીધી
વલસાડ, 21 ડિસેમ્બર (હિ.સ.) ડાયરેક્ટર ઓફ મીલેટ્સ ડેવલોપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કન્સલટન્ટ ડૉ. ઓમ પ્રકાશ કેદાર દ્વારા વલસાડ તાલુકાના નવેરા ખાતે અરવિંદભાઈ નગીનભાઈ પટેલના પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત કરવામાં આવી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી હ
વલસાડ


વલસાડ, 21 ડિસેમ્બર (હિ.સ.) ડાયરેક્ટર ઓફ મીલેટ્સ ડેવલોપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કન્સલટન્ટ ડૉ. ઓમ પ્રકાશ કેદાર દ્વારા વલસાડ તાલુકાના નવેરા ખાતે અરવિંદભાઈ નગીનભાઈ પટેલના પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત કરવામાં આવી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી હેઠળ કરવામાં આવેલી કામગીરીની માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન મદદનીશ ખેતી નિયામક જગદીશ પટેલ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande