રાજકોટ જિલ્લાના નાગરિકોની આચારસંહિતાના ભંગને લગતી કુલ 227 ફરિયાદોનું હકારાત્મક નિરાકરણ
- સી-વિજિલની 197, એમ.સી.સી. ટોલ ફ્રીની 22, અને 1950 ની 8 ફરિયાદોનો ઉકેલ રાજકોટ/અમદાવાદ,24 એપ્રિલ (હ
રાજકોટ જિલ્લાના નાગરિકોની આચારસંહિતાના ભંગને લગતી કુલ 227 ફરિયાદોનું હકારાત્મક નિરાકરણ


- સી-વિજિલની 197, એમ.સી.સી. ટોલ ફ્રીની 22, અને 1950 ની 8 ફરિયાદોનો ઉકેલ

રાજકોટ/અમદાવાદ,24 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં આચારસંહિતાના ભંગને લગતી 227 ફરિયાદો મળી હતી.

રાજકોટ જિલ્લામાં સી-વિજિલમાં- 197 રિયાદો, એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબરમાં 22 ફરિયાદો,જિલ્લા સંપર્ક કેન્દ્ર 1950 હેલ્પલાઈન નંબરમાં 8 રિયાદો નોંધાયા બાદ તમામ ફરિયાદોનું તુરંત નિરાકરણ કરાયું હતુ,

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande