પોરબંદરમાં 135 વૃદ્ધ બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.
પોરબંદર,26 એપ્રિલ (હિ.સ.) પોરબંદર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વયસ્ક મતદાતાઓના ઘરે સુધી પહોંચી પોસ્ટલ
In Porbandar, 135 elderly people voted by postal ballot.

પોરબંદર,26 એપ્રિલ (હિ.સ.) પોરબંદર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વયસ્ક મતદાતાઓના ઘરે સુધી પહોંચી પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવી રહ્યું છે.આ કામગીરી 25 એપ્રિલથી શરૂ થઈ છે. આવતીકાલ 27 એપ્રિલ સુધી હોમ વોટીંગની પ્રક્રિયા ચાલશે. પોરબંદર વિધાનસભામાં 135 વૃદ્ધ અને અશક્ત નાગરિકોએ અગાઉથી ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સવલત માંગી હતી.

લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માં વધુમાં વધુ મતદાન થાય તે માટે પોરબંદર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે વયસ્કો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચુંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું હતું. હોમ વોટીંગ સુવિધાનો લાભ અપાતા મતદાન કરીને દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન વયસ્કો આપી રહ્યા છે.

હાલ વયસ્કો અને દિવ્યાંગ મતદારો દ્વારા પોસ્ટલ બેલેટથી થયેલ મતદાન આગામી 7 મે 2024 સૌને મતદાન કરવા માટે લોકશાહીનો પર્વ ઉજવવા પ્રેરણા આપે છે.

હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા/હર્ષ શાહ

 rajesh pande