મોડાસા ગ્રામ્ય પોલીસે બોડી ગામ ની સિમ માં કાર માંથી મોડાસા રુલર પોકીસે 7.59 લાખ ની કિંમત ના માદક પદાર્થ પોષડોડા ભરેલ 13 કોથડા ઝડપાયા ,કાર ચાલક કાર મૂકી ફરાર પોલીસે 17.63 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ને શોધી કાઢવા તાજવીજ હાથ ધરી
મોડાસા, 26 જુલાઈ (હિ.સ.)અરવલ્લી જિલ્લો એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ની સરહદ નો જિલ્લો છે ત્યારે દારૂ,ગાંજો અફીણ, પોષડોડા જેવા માદક પદાર્થો પર પ્રાંત માંથી ગુજરાત માં ગુસાડવા માટે બુટલેગરો અરવલ્લી ની સરહદ નો ઉપયોગ કરતા હોય છે ભૂતકાળ માં પણ કરોડો ના ક
Modasa rural police seized 13 bags full of narcotic drugs worth 7.59 lakhs from a car in Bodi village Sim, the driver of the car fled the car and seized the valuables worth 17.63 lakhs and launched a search to find the accused.


મોડાસા, 26 જુલાઈ (હિ.સ.)અરવલ્લી જિલ્લો એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ની સરહદ નો જિલ્લો છે ત્યારે દારૂ,ગાંજો અફીણ, પોષડોડા જેવા માદક પદાર્થો પર પ્રાંત માંથી ગુજરાત માં ગુસાડવા માટે બુટલેગરો અરવલ્લી ની સરહદ નો ઉપયોગ કરતા હોય છે ભૂતકાળ માં પણ કરોડો ના કેફી દ્રવ્યો માદક પદાર્થો જડપાયેલ છે ત્યારે વધુ એક વખત અરવલ્લી માંથી માદક પદાર્થ પોષડોડા ઝડપાયામો

મોડાસા રુલર પોલીસ ગત રાત્રી ના રોજ ગ્રામ્ય વિસ્તારો વાહન ચેકીંગ માં હતા તેવામાં બોડી ગામ પાસે મોડાસા તરફથી એક ક્રેટા કાર આવતા આ કારચાલક ની હિલચાલ અને ડ્રાઈવિંગ શંકાસ્પદ લાગ્યું જેથી પોલિસે કાર નો પીછો કર્યો કાર ચાલકે કાર પુરપાટ ઝડપે હંકારી ને ભગવા લાગ્યો પરંતુ પકડાઈ જવાની બીકે કાર ને મોડાસા તાલુકા ના બોડી ગામ ની સિમ માં આવેલ જ્ઞાનેશ્વર મહાદેવ પાસે રોડ ની બાજુમાં ખાડા માં ઉતારી ને ભાગી જવામાં સફળ રહ્યો હતો ,પોલીસ આ કાર પાસે આવી ને કાર માં તપાસ કરતા કારમાંથી 13 કોથડા મળી ભરેલ મળી આવ્યા તેની તપાસ કરતા આ કોથડાઓ માં માદક પદાર્થ પ્રતિબંધિત પોષડોડા ભરેલ મળી આવ્યા હતા જેનું પોલીસે પંચનામું કરી વજન કરતા 256 કિલોગ્રામ થયું હતું જેની કિંમત 7.63 લાખ થવા જાય છે અને ક્રેટા કાર સહિત કુલ 17.63 લાખ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો અને ફરાર કાર ચાલક ને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ / હર્ષ શાહ


 rajesh pande