આલિયા-રણબીર રજાઓ માણવા નીકળ્યા, દીકરી રાહા સાથેનો વીડિયો થયો વાયરલ
નવ દિલ્હી 16 સપ્ટેમ્બર (હિ.સ.) રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પ્રિય પુત્રી રાહા ટૂંક સમયમાં બે વર્ષની થશે. સોશ્યિલ મીડિયા પર સતત સમાચારમાં રહેનારા, થોડા સેલિબ્રિટી બાળકોમાંથી એક બની છે. ક્યૂટ રાહાની તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થાય છે.
રાહા


નવ દિલ્હી 16 સપ્ટેમ્બર (હિ.સ.) રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પ્રિય પુત્રી રાહા ટૂંક સમયમાં

બે વર્ષની થશે. સોશ્યિલ મીડિયા પર સતત સમાચારમાં રહેનારા, થોડા સેલિબ્રિટી

બાળકોમાંથી એક બની છે. ક્યૂટ રાહાની તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થાય છે. હાલમાં જ

રાહાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં તેનો અવાજ

પહેલીવાર સંભળાઈ રહ્યો છે.

આલિયા-રણબીર વેકેશન માટે બહાર જતા હતા. ત્યારબાદ પાપારાઝીઓએ

તેમને એરપોર્ટ પર પોતાના કેમેરામાં કેદ કરી લીધા. જ્યારે ત્રણેય એરપોર્ટ પર હતા

ત્યારે રણબીરની માતા નીતુ કપૂર ત્યાં આવી હતી. રાહા દાદીને જોઈને, ખૂબ ખુશ થઈ અને

તાળીઓ પાડવા લાગી. જ્યારે નીતુ આવી ત્યારે તે તેના પુત્ર અને પુત્રવધૂને મળી, પછી રાહાએ દાદીને

કહ્યું, દાદીમા.

પાપારાઝીએ રાહાની દાદી સાથે વાત કરતો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

રાહા કપૂરનો આ ક્યૂટ વીડિયો જોઈને નેટીઝન્સ કોમેન્ટ કરી

રહ્યા છે. 'તે ખૂબ જ સુંદર

છે,' 'આ દાદીને જુઓ અને

બીજી છે જયા બચ્ચન,' 'રાહા એક ઢીંગલી

છે.' 'થોડા વર્ષોમાં

દીપિકા પાદુકોણ, તેની પુત્રી સાથે આ રીતે ફરતી જોવા મળશે.' રાહાનો અવાજ

સાંભળીને, સેલિબ્રિટી બાળકોના નેટીઝન્સે આ વીડિયો પર ટિપ્પણી કરી.

રાહાના વીડિયો પર ચાહકોએ પણ, ઘણો પ્રેમ વરસાવ્યો છે. ચાહકોએ

પહેલીવાર રાહાનો અવાજ સાંભળ્યો. રાહાનો જન્મ 6 નવેમ્બર 2022ના રોજ થયો હતો. દોઢ

વર્ષની રાહા પોતાની ક્યુટનેસના કારણે, પહેલાથી જ હેડલાઈન્સમાં છે.

આ પહેલા પણ રાહાના ઘરની નીચેનો વીડિયો, વાયરલ થયો હતો. તે

રણબીર સાથે બિલ્ડિંગની નીચે ચાલતી જોવા મળી હતી. તેનો રમતિયાળ મિજાજ પહેલીવાર

દેખાઈ રહ્યો હતો. તો હવે તેમની વાતચીતે પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande