અંબાસર દૂધ મંડળીનું દૂધ ઘર તેમજ BMCU ઉદ્ઘાટન કરવામાં આવ્યું
મોડાસા, 7 જાન્યુઆરી (હિ.સ.) ધી અંબાસર દૂધ મંડળીનું દૂધ ઘર તેમજ BMCU ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં સમારંભના અધ્યક્ષ શામળભાઈ બી પટેલ ચેરમેન સાબરડેરી તેમજ GCMMF અને ડિરેકટર કાંતિભાઈ પટેલ,mpo વિભાગના ડૉ. ડી.ડી.પટેલ ,mpo ઇન્ચાર્જ સંદીપભાઈ, હરેશભાઇ,ધવલભા
અંબાસર દૂધ મંડળીનું દૂધ ઘર તેમજ BMCU ઉદ્ઘાટન કરવામાં આવ્યું


મોડાસા, 7 જાન્યુઆરી (હિ.સ.) ધી અંબાસર દૂધ મંડળીનું દૂધ ઘર તેમજ BMCU ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં સમારંભના અધ્યક્ષ શામળભાઈ બી પટેલ ચેરમેન સાબરડેરી તેમજ GCMMF અને ડિરેકટર કાંતિભાઈ પટેલ,mpo વિભાગના ડૉ. ડી.ડી.પટેલ ,mpo ઇન્ચાર્જ સંદીપભાઈ, હરેશભાઇ,ધવલભાઈ તેમજ મંડળીના કારોબારી સભ્યો,સભાસદ ભાઈઓ અનેબહેનોની ઉપસ્થિરમાં કરવામાં આવ્યું જેમાં સાબરડેરીની વિવિધ યીજનાઓ,દૂધ ઉત્પાદ ક્ષેત્ર વધારો કરી આર્થિક રીતે સભાસદ મજબૂત બને અને નફાકારક વહીવટ કરી વધુ નફો મળે તે માટે ચેરમેન શામલભાઈ પટેલ એ માર્ગદર્શન આપવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande