બેંગલુરુ, નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.)
લોકાયુક્તે બેંગલુરુ સહિત કર્ણાટકમાં 12 સરકારી અધિકારીઓના ઘરો પર દરોડા પાડ્યા છે.જેમના પર
અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે. બેંગલુરુ, હસન, કાલાબુરાગી, ચિત્રદુર્ગ, ઉડુપી, દાવણગેરે, હાવેરી અને બાગલકોટ જિલ્લામાં, એક સાથે દરોડા પાડવામાં
આવ્યા હતા.
એક સત્તાવાર પ્રકાશન અનુસાર, “લોકાયુક્ત
કાર્યાલયના અધિકારીઓએ, બેંગલોરમાં મંજુનાથ જી મેડિકલ ઓફિસર, હેરીટેજ હોસ્પિટલ મલ્લસંદ્રા, કર્ણાટક ઉચ્ચ
શિક્ષણ બોર્ડના ડિરેક્ટર વી. સુમંગલ, એન.કે. ગંગામારી ગૌડા, સર્વેયરવિશેષ જમીન સંપાદન અધિકારી
બીએમ આરસીએલ, જ્યોતિ મેરીફર્સ્ટ ક્લાસ
આસિસ્ટન્ટહેલ્થ અને ફેમિલી
વેલફેર ડિપાર્ટમેન્ટહાસન, કાલબુરગી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડિરેક્ટરધુલપ્પા, ચિત્રદુર્ગ
એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડિરેક્ટર, લક્ષ્મીનારાયણ પી. નાયક, ઉડુપી પ્રાદેશિક પરિવહન વિભાગના અધિકારીજગદીશ નાયક, આસિસ્ટન્ટ
એક્ઝિક્યુટિવ એન્જિનિયર, કર્ણાટક રૂરલ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ રેગ્યુલેટરી, દાવણગેરે.બી.એસ. ધાદ્રિમણી, જુનિયર એન્જિનિયર, કર્ણાટક ફૂડ એન્ડ
સિવિલ સપ્લાય કોર્પોરેશન,
દાવણગેરે.રેવન્યુ ઓફિસર, અશોક, રાણેબેન્નુર
તાલુક, હાવેરી જિલ્લો.એક્ઝિક્યુટિવ
ઓફિસર-ઇન-ચાર્જ સાવનુર તાલુક
પંચાયત, હાવેરી જિલ્લો, બસવેશ, અને જુનિયર
એન્જિનિયર, ચેતન, બાગલકોટ અલમટ્ટી
રાઇટ બેંક કેનાલના પરિસરમાં દરોડા પાડ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ