ડોક્ટર સાથે સંડોવાયેલા આતંકવાદી કાવતરાની તપાસના સંદર્ભમાં, સીઆઈકે એ શ્રીનગર, અનંતનાગ અને કુલગામમાં દરોડા પાડ્યા
શ્રીનગર, નવી દિલ્હી,18 નવેમ્બર (હિ.સ.) કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (સીઆઈકે) એ, આજે ​​સવારે કાશ્મીર ખીણમાં અનેક સ્થળોએ સંકલિત દરોડા પાડ્યા. હાલમાં દરોડા ચાલુ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,”ડોક્ટર સાથે સંડોવાયેલા
ડોક્ટર સાથે સંડોવાયેલા આતંકવાદી કાવતરાની તપાસના સંદર્ભમાં, સીઆઈકે એ શ્રીનગર, અનંતનાગ અને કુલગામમાં દરોડા પાડ્યા


શ્રીનગર, નવી દિલ્હી,18 નવેમ્બર (હિ.સ.)

કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (સીઆઈકે) એ, આજે ​​સવારે કાશ્મીર ખીણમાં અનેક સ્થળોએ સંકલિત દરોડા

પાડ્યા. હાલમાં દરોડા ચાલુ છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,”ડોક્ટર સાથે સંડોવાયેલા

આતંકવાદી કાવતરાની તપાસના સંદર્ભમાં, શ્રીનગર, અનંતનાગ અને કુલગામમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.”

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે,” આ કામગીરીના ભાગ રૂપે શ્રીનગરની શિરીન બાગ સુપર

સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ, દરોડા પાડવામાં આવી રહ્યા છે.”

શોધ ચાલુ છે, અને વધુ વિગતોની

રાહ જોવાઈ રહી છે.....

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande