
ગીર સોમનાથ 25 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા કાનુની સેવા સમિતિના માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સરકારી આઇટીઆઈ કાજના પટાંગણમાં તાલીમાર્થીઓ નાલ્સાની જાગૃતિ યોજનાનો વિશે માહિતગાર કરવાનો તેમજ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના નબળા અને પછાત વર્ગના લોકોને તેમના કાનૂની અધિકારો અને મફત કાનૂની સહાય અંગે માહિતગાર કરવાનો હતો. તેમજ લોક અદાલત વિશે પ્રાથમિક
તેમજ કાનુની જાગૃતિ ના પેમ્પલેટનું વિતરણ કરાયું હતું.
લીગલ સેક્રેટરી અશ્વિન ચૌહાણ અને અંકિતા ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીઍલવી પ્રકાશ જે. મકવાણા તેમજ ફોરમેન બીનાબેન ડોડીયા, રાહુલભાઈ, સંજયભાઈ, અશોકભાઈ, અનિલભાઈ, જીગ્નેશભાઈ, મનીષાબેન, હેતલબેન, મુકેશભાઈ, અશ્વિનભાઈ અને તાલીમાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ