ઉપરાષ્ટ્રપતિ ધનખડ, બુધવારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ). ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, બુધવારે અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લાની એક દિવસીય મુલાકાતે રહેશે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે મંગળવારે જણાવ્યું હતું કે, તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લાના કમ્પોરિઝ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ


નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ). ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, બુધવારે અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લાની એક દિવસીય મુલાકાતે રહેશે.

ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે મંગળવારે જણાવ્યું હતું કે, તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લાના કમ્પોરિઝો સર્કલમાં પ્રથમ વખત આયોજિત, ભવ્ય ન્યોકુમ યુલો ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande