પ્રધાનમંત્રી છત્તીસગઢ પહોંચ્યા, બિલાસપુર હેલિપેડ પર સ્વાગત કરવામાં આવ્યું
-રાજ્યપાલ રમન ડેકા અને મુખ્યમંત્રી હાજર હતા બિલાસપુર/રાયપુર,નવી દિલ્હી,૩૦ માર્ચ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે એક દિવસીય મુલાકાતે છત્તીસગઢ પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદી બપોરે લગભગ 2.45 વાગ્યે વાયુસેનાના વિમ
મોદી


-રાજ્યપાલ રમન

ડેકા અને મુખ્યમંત્રી હાજર હતા

બિલાસપુર/રાયપુર,નવી દિલ્હી,૩૦ માર્ચ (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે એક દિવસીય મુલાકાતે છત્તીસગઢ પહોંચ્યા.

પ્રધાનમંત્રી મોદી બપોરે લગભગ 2.45 વાગ્યે

વાયુસેનાના વિમાન દ્વારા બિલાસપુર હેલિપેડ પહોંચ્યા.

બિલાસપુર જિલ્લાના મોહભઠ્ઠા હેલિપેડ

પર મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ અને રાજ્યપાલ રમન ડેકાએ પ્રધાનમંત્રી મોદીનું

ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / ગજેન્દ્ર પ્રસાદ પટેલ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande