આતંકી હુમલામાં મૃતકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી
પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.) જમ્મુ-કાશ્મિરના પહેલગાવમાં બે દિવસે પૂર્વે થયેલા આતંકી હુમલામાં 27 જેટલા નિદોર્ષ નાગરીકોના મોત થતાં સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે.આ આતંકી હુમલાનો મુંહતોડ જવાબ આપવાની માંગ થઈ રહી છે તો આતંકીના પુતળાના દહન કરવામાં આવી રહ્યો છે.
આતંકી હુમલામાં મૃતકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી


આતંકી હુમલામાં મૃતકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી


આતંકી હુમલામાં મૃતકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી


આતંકી હુમલામાં મૃતકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી


પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.) જમ્મુ-કાશ્મિરના પહેલગાવમાં બે દિવસે પૂર્વે થયેલા આતંકી હુમલામાં 27 જેટલા નિદોર્ષ નાગરીકોના મોત થતાં સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે.આ આતંકી હુમલાનો મુંહતોડ જવાબ આપવાની માંગ થઈ રહી છે તો આતંકીના પુતળાના દહન કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે.ત્યારે પોરબંદરમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિદોર્ષ નાગરીકોને કેન્ડલ પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આ તકે આમ આદમી પાર્ટીના જીવનભાઈ જુંગીએ એવુ જણાવ્યુ હતુ કે, નિદોર્ષ નાગરિકો પર હુમલો કરનાર આતંકીઓ સામે આકરા પગલા લેવામાં આવે અને પાકિસ્તાને મુહતોડ જવાબ આપવામાં આવે કાર્યક્રમ માં પોરબંદર જિલ્લા આમ આદમી પાર્ટીના સિનયર આગેવાન જીવનભાઈ જુંગી,ચેતનભાઈ સવજાણી, લાલજીભાઈ ગોસીયા, દીપકભાઈ રાઠોડ વિનેશ ભાઈ મકવાણા, અશ્વિનભાઈ મોતીવરસ શૈલેષભાઇ જુંગી મેહુલભાઈ જુંગી ભરતભાઈ કરગથિયાં અને આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા ઓ બોહળી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande