ગીર સોમનાથ, 26 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજ આજે રાત્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે.
આવનારી વૈશાખ સુદ પાંચમ અને તા.૦૨-૦૫-૨૦૨૫ ના રોજ સોમનાથ મંદિર નો સ્થાપના દિવસ છે..છેલ્લા બે વર્ષથી સ્થાનિક તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આ દિવસે સોમનાથ મહાદેવ ની પાલખી યાત્રા નું ભવ્ય આયોજન કરે છે...જે બાબતે પત્રકારો ને વિશેષ માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરેલ છે...
સ્થળ - સોમપુરા બ્રાહ્મણ સમાજ ની બ્રમ્હપુરી
હેમલ ભટ્ટ - પ્રમુખ
સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રભાસ પાટણ યાદી જણાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ