કોડીનાર તાલુકાના ફાફણી ગામના પાંચ યુવાનો અગ્નિ વિરની તાલીમ પૂર્ણ કરી અને પરત ફરતા સ્વાગત
ગીર સોમનાથ, 9 જૂન (હિ.સ.) કોડીનાર તાલુકાના ફાફણી ગામના પાંચ યુવાનો અગ્નિ વિર માં પસંદગી પામ્યા હતા આ પાછેય યુવાનો અગ્નિ વીર ની આકરી ટ્રેનિંગ પૂર્ણ કરી ને પોતાના વતન ફાફણી ગામે ફરતા ગામ દ્વારા ભવ્ય સ્વાગતમ કરવામાં આવ્યું હતું આ પાંચ અગ્નિવિર યુવાનો પ
કોડીનાર તાલુકાના ફાફણી ગામના પાંચ યુવાનો અગ્નિ વિરની તાલીમ પૂર્ણ કરી અને પરત ફરતા સ્વાગત


ગીર સોમનાથ, 9 જૂન (હિ.સ.) કોડીનાર તાલુકાના ફાફણી ગામના પાંચ યુવાનો અગ્નિ વિર માં પસંદગી પામ્યા હતા આ પાછેય યુવાનો અગ્નિ વીર ની આકરી ટ્રેનિંગ પૂર્ણ કરી ને પોતાના વતન ફાફણી ગામે ફરતા ગામ દ્વારા ભવ્ય સ્વાગતમ કરવામાં આવ્યું હતું આ પાંચ અગ્નિવિર યુવાનો પોતાની ટ્રેનીંગ અગ્નિ વિર માં જોડાયા બાદ લખનો બેંગ્લોર અને સિકંદરાબાદ માં તાલીમ પૂર્ણ કરી અને વતન પાછા ફરીયા હતા અને આ બંને ગામના મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઊપડી પડીયાહતા અને ડીજેના તાલે વિશાળેલી નીકળી જે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને ઠેરઠેર જગ્યા ઉપર

ભવ્ય સ્વાગતમ કરવામાં આવ્યું હતૂ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande